Gujarat ITI Admission 2025:
નિયામક રોજગાર અને તાલીમ, ગાંધીનગર દ્રારા આઈ.ટી.આઈ. એડમિશન ૨૦૨૫ માટે સતાવાર નોટીફીકેશન બહાર પાડવામાં આવેલ છે. તેમજ ઓથોરીટી વેબસાઈટ https://itiadmission.gujarat.gov.in/ પર રજીસ્ટ્રેશન માટેની લીંક એક્ટીવ કરવામાં આવેલ છે. અરજી કન્ફોર્મ કર્યા બાદ અરજી ફોર્મ માં સબમિટ કરેલા ગુણનાં આધારે મેરીટ લીસ્ટ તૈયાર થશે.
Gujarat ITI Admission 2025 Overview
Gujarat ITI Admission 2025 Dates
ગુજરાત ITI Admission 2025 માટે મહત્વની તારીખો અહી અપડેટ કરવામાં આવેલ છે.
Gujarat ITI 2025 Admission Form
DET ગુજરાત દ્વારા ITI Admission 2025 માટેનું અરજી કરવા માટેનું પોર્ટલ https://itiadmission.gujarat.gov.in/ એક્ટીવ કરી દેવામાં આવેલ છે. ઉમેદવારે વેબસાઈટ પર જઈ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે.તેમજ ફી ભરી ફોર્મ કન્ફર્મ કરી દેવાનું રહેશે.
એડમિશન ફોર્મ કરી રીતે ભરવું
- ITI ની ઓફિસીયલ વેબસાઈટની મુલાકાત લો.
- Apply For New Registration બુટન પર ક્લિક કરો.
- જરૂરી વિગતો જેમકે નામ,સરનામું,મોબાઇલ નંબર ,ઈમેઈલ આઈડી,જેવી વિગતો ભરો. તેમજ શેક્ષણીક લાયકાત ની વિગતો ભરો.
- ત્યાર બાદ જરૂરી ડોક્યુમેન્ટ આપેલ ફોરમેટ માં અપલોડ કરો.
- અરજી ફોર્મ ને ફરી એક વાર ચેક કરી લેવું ત્યાર બાદ ફાઈનલ કન્ફર્મ કરી દેવું.
- કન્ફર્મ કર્યા બાદ રજીસ્ટ્રેશન ફી ઓનલાઈન ભરી દેવી.
- કન્ફર્મ કરેલ અરજી ની પ્રિન્ટ કાઢી લેવી.
- ત્યાર બાદ રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરી લોગીન કરવું.
- લોગીન કર્યા બાદ ચોઈસ ફીલીંગ કરી દેવું.
એડમિશન ફોર્મ ભરવા માટેના જરૂરી ડોકયુમેનટ્સ
- સ્કુલ લિવિંગ સર્ટીફીકેટ (LC)
- અધારકાર્ડ
- માર્કશીટ (લાયકાત પ્રમાણે ધોરણ-૧૦,૦૯,૦૮ જે પાસ હશે તેની )
- જાતી નું પ્રમાણપત્ર
- આવકનો દાખલો
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- રાજ્ય બહારનાં ઉમેદવાર માટે ડોમેસાઈલ સર્ટીફીકેટ.
Share & follow
For any inquiries, please contact:
Email : copa206data@gmail.com
Website : https://itilimkheda.blogspot.com
YouTube: CopaClasses
Tags:
ITI Admission